ઉધોગપતિ રતન ટાટાને મળી જાનથી… નાખવાની ધમકી! અજાણ્યા વ્યક્તિનો કોલ આવ્યો, કહ્યું કે…
દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાને એક ધમકી મળી છે હવે ધમકી આપનાર વ્યક્તિને મુંબઈ પોલીસે શોધી કાઢ્યો છે. પોલીસે કહ્યું કે તપાસ દરમિયાન તેમને ખબર પડી કે બેનામી કોલ કરનાર વ્યક્તિ સ્કિઝોફ્રેનિયાથી પીડિત છે. અહેવાલો અનુસાર, મુંબઈ પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે તેણે ફોન કરીને રતન ટાટાને તેમની સુરક્ષા વધારવા માટે કહ્યું હતું, જે […]
Continue Reading