રવિન્દ્ર જાડેજાના પિતાએ કર્યો ચોંકાવનારો ખુલાસો, કહ્યું- રીવાબા સાથે લગ્ન બાદ…જાડેજાનો ગુસ્સો ફૂટ્યો…
ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધ સિંહ જાડેજાના મોટા ખુલાસાથી ક્રિકેટ જગતમાં ખળભળાટ મચી ગયો છે રવીન્દ્ર જાડેજાના પિતાએ પુત્રની પત્ની રીવાબા પર મોટો આરોપ લગાવ્યો છે. જાડેજાના પિતાનું કહેવું છે કે હવે તેઓ ચિંતામાં મુકાયા છે. તેમના પુત્ર વિશે.કોઈ સંબંધ નથી.તેમણે કહ્યું કે તેમના પુત્રની પત્ની રીવાબાએ પરિવારને તોડવાનું કામ કર્યું છે,જ્યારે […]
Continue Reading