68 માળની 721 ફૂટ ઊંચી બિલ્ડિંગ પરથી નીચે પડતાં ફેમસ સ્ટંટમેનનું થયું અવસાન, ઉંમર માત્ર 30 વર્ષ હતી…
હોંગકોંગમાં ઈન્સ્ટાગ્રામ સ્ટંટ માટે પ્રખ્યાત 30 વર્ષીય રેમી લુસિડીનું 68 માળની ઈમારત પરથી પડી જવાથી અવસાન થયું હતું. રેમી લુસિડી હોંગકોંગની ગગનચુંબી ઈમારત જ્યાંથી તે પડી હતી તેની ઊંચાઈ 721 ફૂટ છે. રિપોર્ટ્સ અનુસાર, ઘટના દરમિયાન રેમી લુસિડી હોંગકોંગની બિલ્ડિંગ પર ચઢી રહી હતી. બિલ્ડિંગની ઊંચાઈ પર પહોંચતા જ અચાનક તેનું સંતુલન બગડ્યું અને તે […]
Continue Reading