અમદાવાદના રસ્તા પર ‘બરફ ગોલો’ વેચતો જોવા મળ્યો રોબોટ, ટેકનોલોજી જોઈને ગ્રાહકોની લાઈન, જુઓ વીડિયો…
આજકાલ દેશ અને દુનિયામાં ઘણી જગ્યાએ રોબોટનો ઉપયોગ થઈ રહ્યો છે. હાલમાં જ જ્યારે ઈલોન મસ્કે પોતાના રોબોટ ઓપ્ટીમસની તસવીર શેર કરી તો બધા તેને જોતા જ રહી ગયા. ઈલોન મસ્ક દ્વારા શેર કરાયેલ ફોટામાં ઓપ્ટીમસ કપડાને ઈસ્ત્રી કરી રહ્યો હતો. હવે આવું જ દ્રશ્ય અમદાવાદની એક રેસ્ટોરન્ટમાં જોવા મળ્યું છે. વાસ્તવમાં, અમદાવાદમાં કાફેમાં ફૂડ […]
Continue Reading