બોલ્યા વગર કરોડો લોકોને હસાવનાર મિસ્ટર બિન પાસે છે આટલા કરોડની સંપત્તિ, ફરે છે દુનિયાની મોંઘી કારમાં…
બોલ્યા વગર લોકોને હસાવનાર રોવાન એટકિન્સનને તેના નામથી ઓછા અને તેના પાત્ર મિસ્ટર બીનથી વધુ ઓળખે છે લગભગ પાંચ વર્ષથી ચાલી રહેલા આ શોને આજે પણ કોઈ ભૂલી શક્યું નથી મિસ્ટર બીન ઉપરાંત રોવને ટીવી શ્રેણી બ્લેકડેડર’, ‘નાઈન ઓ’ક્લોક ન્યૂઝ’, ‘ધ સિક્રેટ પોલીસમેન બોલ્સ’ અને ‘ધ થિન બ્લુ લાઈન નેમ’માં પણ કામ કર્યું છે. આવો […]
Continue Reading