SAB ટીવીનો લોકપ્રિય શો લાપતાગંજના એક્ટરનું થયું નિધન, નામ જાણીને થઈ જશો હેરાન…
દોસ્તો ટીવી ઇન્ડસ્ટ્રીમાંથી હાલમાં દુખદ ખબર સામે આવી છે કે SAB ટીવીના લોકપ્રિય શો લાપતાગંજના અભિનેતા અરવિંદ કુમારનું 10મી જુલાઈએ સવારે હાર્ટ એ!ટેકના કારણે નિધન થયું છે. મૂળ ઉત્તર પ્રદેશના સહારનપુરના અરવિંદ કુમારના નિધનના સમાચાર અભિનેતા વિનોદ ગોસ્વામીએ તેમના ફેસબુક પેજ પર શેર કર્યા હતા તેમણે પોસ્ટ કરીને લખ્યું ખૂબ જ દુઃખદ સમાચાર, અમારા સારા […]
Continue Reading