સચિન-સીમાનું કિસ્મત ચમક્યું, લાગી મોટી લોટરી ! બંનેને લાખો રૂપિયાની નોકરીની ઓફર મળી…
આર્થિક સંકટથી ઝઝૂમી રહેલી પાકિસ્તાની મહિલા સીમા હૈદર અને સચિન મીનાના સમાચાર સામે આવી રહ્યા છે. હવે આ કપલને એક પછી એક કામ કરવાની ઓફર મળી રહી છે સૌથી પહેલા આ કપલને ફિલ્મમેકર અમિત જાની તરફથી તેમની ફિલ્મમાં કામ કરવાની ઓફર મળી હતી. હવે સીમા અને સચિનને ગુજરાતમાંથી પત્ર મળ્યો છે. જેમાં એક બિઝનેસમેને તેને […]
Continue Reading