સીમા હૈદરને લઈને તેના પાકિસ્તાની સસુરે આપ્યું મોટું નિવેદન, શું હવે સીમાને પાકિસ્તાન જવું પડશે…
પાકિસ્તાનથી પ્રેમ માટે ભારત આવેલી સીમા હૈદર અંગે સતત તપાસ ચાલી રહી છે. સીમા પાકિસ્તાનથી નેપાળ થઈને ભારત આવી અને ગ્રેટર નોઈડામાં સચિન નામના યુવક સાથે રહેવા લાગી. મામલો સામે આવ્યા બાદ યુપી પોલીસે તેને કસ્ટડીમાં લીધો હતો અને કલાકો સુધી તેની પૂછપરછ કરી હતી અને પાકિસ્તાનમાં સીમા હૈદરના સાસરિયાઓ સાથે વાત કરવા ઈન્ડિયા ટુડેની […]
Continue Reading