Sachin-Seema's love story has a new mode

સચિન-સીમાની લવ સ્ટોરીમાં આવ્યો નવો મોડ, સીમા એ વિરાટ કોહલી ને લઈને કહી દીધી આવી વાત…

છેલ્લા કેટલાક દિવસોથી સીમા હૈદર અને સચિનની લવ સ્ટોરી સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. સીમા હૈદર પાકિસ્તાન અને ભારતના લોકોમાં દરેક જગ્યાએ હેડલાઇન્સમાં રહે છે. સીમા હૈદરના રોજ નવા નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. બાય ધ વે, સીમા હૈદરે સચિન સાથે હિંદુ રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા છે. એટીએસે તેની પૂછપરછ પણ […]

Continue Reading