કશ્મીરની વાદીઓમાં ગલી ક્રિકેટ રમતા દેખાયા સચિન તેંડુલકર, ચોગ્ગા-છક્કાનો વિડીયો થયો વાયરલ…
ટીમ ઈન્ડિયાના પૂર્વ મહાન બેટ્સમેન સચિન તેંડુલકરે કાશ્મીરની વાડીમાં ગલી ક્રિકેટ રમી હતી ઉરીની ગલીઓમાં ક્રિકેટ રમતા યુવાનોના આનંદની કોઈ સીમા ન રહી જ્યારે માસ્ટર બ્લાસ્ટર પોતાની કારમાંથી નીચે ઉતરીને તેમની સાથે ક્રિકેટ રમવા લાગ્યો. પહેલીવાર જમ્મુ-કાશ્મીર ગયેલા સચિને રસ્તામાં જોયું કે કેટલાક યુવાનો વિકેટ તરીકે ખાલી કાર્ટન અને તેની ઉપર ખાલી તેજ બોક્સ રાખીને […]
Continue Reading