Veteran actor Mithun Chakraborty got brain stroke

દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તીને લઈને દુ:ખદ ખબર, બ્રેઈન સ્ટ્રોકના લીધે હોસ્પિટલમાં દાખલ કારાયા…

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તી વિશે સમાચાર આવી રહ્યા છે મિથુન દા હાલ આઈસીયુમાં છે સમાચાર આવ્યા કે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે પરંતુ હવે ખબર આવી છે કે તેમના દાદાને બ્રેઈન સ્ટ્રોક આવ્યો છે મિથુન દા કોલકાતાની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ છે. જ્યાં ડોક્ટરોની મોટી ટીમ 24 કલાક તેમની દેખરેખ રાખે છે. દાદાને […]

Continue Reading