ક્રિકેટર ઈરફાન પઠાણની પત્ની પહેલીવાર હિજાબ વગર જોવા મળી, સુંદરતા જોઈને ચાહકો થયા દિવાના…
ભારતીય ક્રિકેટ ટીમનો પૂર્વ બોલર ઈરફાન પઠાણ IPL 2024માં કોમેન્ટ્રી કરી રહ્યો છે તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તાજેતરમાં, તેની વર્ષગાંઠ પર, તેણે તેની પત્ની સફા બેગ સાથે એક ફોટો શેર કર્યો, જેમાં તેનો ચહેરો ઢંકાયેલો નથી. પરંતુ હવે એક વીડિયો સામે આવ્યો છે, જેમાં સફા બેગ પાપારાઝી કેમેરાથી છુપાયેલી જોવા […]
Continue Reading