Salman Khan will leave the Galaxy apartment after the shooting

ગેલેક્સી એપાર્ટમેન્ટ છોડશે સલમાન ખાન? 51 વર્ષથી રહેતો હતો ખાન પરિવાર, સુરક્ષિત જગ્યાએ થશે શિફ્ટ…

ખાન પરિવારના ઘરે ફાયરિંગ થયું, ખાન પરિવાર છોડશે ગેલેક્સી એપાર્ટમેન્ટ, 51 વર્ષથી સલમાનનો પરિવાર અહીં રહે છે ઘરની બહાર ફાયરિંગ થતાં ભાઈજાન ડરી ગયો, રવિવારે બોલિવૂડના દબંગ સલમાન ખાનના ઘરની બહાર પાંચ રાઉન્ડ ગોળી ચલાવવામાં આવી. સવારે 4:30 વાગ્યે બે અજાણ્યા બાઇક સવારોએ અભિનેતાના ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ગોળીઓ ચલાવીને હલચલ મચાવી દીધી હતી .બહારની સુરક્ષા […]

Continue Reading