હું તને ‘સૂવર’ ના બનાવ્યો તો મારુ નામ…આ એક્ટરે સલમાન ખાનને આપી ખુલ્લેઆમ ધમકી…
સલમાન ખાન જો હું તને સૂવર(ગેંડો) ના બનાવીશ તો મારું નામ કમાલ ખાન નથી.બોલિવૂડના કોરિડોરમાં આ ધમકી બાદ લોકોના હોશ ઉડી ગયા છે.આ જોઈને સલમાનનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હશે. શું આરકેએ સલમાને તેની સામે સીધો જ ઠપકો આપ્યો છે. બોલીવુડ એક્ટર, પ્રોડ્યુસર અને રાઇટર કેઆરકેએ ટ્વીટ કરીને સલમાન પર હુમલો કર્યો અને લખ્યું, […]
Continue Reading