ડૂબતું કરિયર બચાવવા માટે સલમાન ખાને પકડ્યો આ સાઉથ ડિરેક્ટરનો હાથ; 25 વર્ષ પછી કરણ જોહર સાથે કામ કરશે…
બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન છેલ્લા લગભગ 3 દાયકાથી ઈન્ડસ્ટ્રી પર રાજ કરી રહ્યો છે તેની લાંબી કારકિર્દીમાં, અભિનેતાએ એકથી એક બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે. એક સમય હતો જ્યારે સલમાનને હિટ ફિલ્મોની ચાવી કહેવામાં આવતી હતી. જોકે, સલમાન છેલ્લા કેટલાક સમયથી કોઈ હિટ ફિલ્મ આપી શક્યો નથી. સલમાનને સારી વાર્તામાં જોવા માટે ચાહકો આતુરતાથી રાહ જોઈ […]
Continue Reading