Salman Khan's bodyguard Shera bought a car worth 1.5 CR

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાએ ખરીદી લકઝરી રેન્જ રોવર કાર, જાણો કિંમત…

સલમાન ખાનના બોડીગાર્ડે આપ્યા સારા સમાચાર. શેરાના ઘરે એક નવો સભ્ય આવ્યો, સોશિયલ મીડિયા પર પોતાનો ઉત્સાહ વ્યક્ત કર્યો, આ રીતે તે ફેન્સને મળ્યો, બોલિવૂડના સિકંદર સલમાન ખાનની તબિયત અત્યારે બહુ સારી નથી અને તે પાંસળીની ઈજામાંથી સ્વસ્થ થઈ રહ્યો છે. આ દરમિયાન, તેના બોડીગાર્ડ શેરાએ તેના ચાહકો સાથે એક ખૂબ જ ખાસ સમાચાર શેર […]

Continue Reading