કરણ દેઓલના લગ્નમાં સલમાન ખાને મારી ગ્રાન્ડ એન્ટ્રી, ભાઈજાનની સુજેલી આંખો જોઈને બધા ચોંકી ગયા…
બોલિવૂડ એક્ટર સની દેઓલના મોટા પુત્ર કરણ દેઓલે 18 જૂને દ્રિષા આચાર્ય સાથે લગ્ન કર્યા છે. આ રીતે કરણ દેઓલે પોતાના જીવનમાં એક નવી શરૂઆત કરી છે. કરણ દેઓલ અને દ્રિષા આચાર્યના લગ્નના વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા તે જ સમયે, 18 જૂનની રાત્રે કરણ દેઓલ અને દ્રિષા આચાર્યએ રિસેપ્શન પાર્ટી […]
Continue Reading