Fraud of one crore rupees from lawyer for son's medical admission

ગુજરાતીઓ માટે લાલ બત્તી સમાન કિસ્સો! દીકરા માટે આ દંપત્તિ એ વકીલને છેતર્યો, 1 કરોડનું કરી નાખ્યું…

આ મોડર્ન યુગમાં છેતરપીંડીના કેસો સતત બનતા રહે છે હાલમાં રાજકોટ બોટાદમાં એક વકીલને એક દંપતી દ્વારા રૂ. 1.12 કરોડની છેતરપિંડી કરવામાં આવી હતી જેમણે તેમના પુત્રને અમદાવાદની મેડિકલ કોલેજમાં એડમિશન અપાવવા અને તેમની પુત્રીને સરકારી પોસ્ટિંગના ઓર્ડર સાથે UPSC પરીક્ષા પાસ કરવામાં મદદ કરવાનું વચન આપ્યું હતું. વકીલ મુકેશ જોષીએ ચિરાગ પંડ્યા અને તેની […]

Continue Reading