Sania Mirza's Ex Husband Shoaib Malik Send Flirtatious Messages To Pakistani Actress Nawal Saeed

3 લગ્ન બાદ પણ સાનિયા મિર્ઝાનો પૂર્વ પતિ શોએબ મલિક આ અભિનેત્રી સાથે કરી રહ્યો છે ફ્લર્ટ, જુઓ કોણ છે…

સાનિયા મિર્ઝાને છૂટાછેડા આપીને ત્રીજી વખત લગ્ન કરનાર પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકના નવા લગ્નને લઈને હલચલ મચી ગઈ છે.પાકિસ્તાનની જાણીતી હીરોઈને શોએબ મલિક પર ગંભીર આરોપ લગાવ્યો છે કે તે તેના મેસેજ મોકલે છે. શોએબ મલિકે તાજેતરમાં સાનિયા મિર્ઝાને ફટકાર લગાવી હતી. તેની સાથે છૂટાછેડા લીધા બાદ તેણે પાકિસ્તાની અભિનેત્રી સના જાવેદ સાથે ત્રીજી વખત […]

Continue Reading