એરપોર્ટ પર એક ફેને સારા અલી ખાન સાથે કર્યું એવું કૃત્ય કે અભિનેત્રી ભડકી, ઘટનાનો વિડીયો થયો વાયરલ…
સારા અલી ખાનને મુંબઈ એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવી હતી જ્યાં તેણે સફેદ રંગની કુર્તી પહેરી હતી અને તે ખૂબ જ ભવ્ય દેખાઈ રહી હતી. આવી સ્થિતિમાં, તમને જણાવી દઈએ કે એક ફેને સારા અલી ખાનને સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો એટલે કે તેની સાથે એક તસવીર ખેંચવાની કોશિશ કરી. તે લો પણ સારાને તે બિલકુલ […]
Continue Reading