બૉલીવુડમાં તૂટયો દુ:ખોનો પહાડ, અમિતાભ બચ્ચનની ભાભીનું થયું નિધન, જુઓ કોણ હતી…
સિનેમાની દુનિયામાંથી દુખદ સમાચાર. અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘આનંદ’માં ભાભીનો રોલ કરનાર અભિનેત્રી સીમા દેવનું નિધન થયું છે. સીમા દેવ 80 વર્ષના હતા અને વૃદ્ધાવસ્થાના કારણે અનેક બીમારીઓથી પીડાતા હતા. આ સાથે તે અલ્ઝાઈમરની બીમારીથી પણ પીડિત હતી. અભિનેત્રીના નિધનના સમાચારથી બોલિવૂડ શોકમાં ડૂબી ગયું છે અને દરેક વ્યક્તિ અભિનેત્રીને ભીની આંખો સાથે શ્રદ્ધાંજલિ આપી રહી […]
Continue Reading