બાગેશ્વર બાબા પર આવ્યું પાકિસ્તાની સીમા હૈદરનું દિલ, ધીરેન્દ્ર શાસ્ત્રીએ આપ્યો આવો જવાબ…
પાકિસ્તાની મહિલા સીમા હૈદર આ દિવસોમાં દરેક જગ્યાએ ચર્ચામાં છે પાકિસ્તાનની સરહદ પાર કરીને સીમા હૈદર તેના પ્રેમી સચિન માટે ભારત આવી હતી. ઓનલાઈન ગેમ્સ રમવાનું એટલું પસંદ હતું કે સીમા પોતાની મર્યાદા ભૂલી ગઈ અને તેના 4 બાળકો સાથે ભારત આવી ગઈ. પરંતુ જ્યારથી સીમા હૈદર ભારત આવી છે ત્યારથી તે ઘણી સુરક્ષા તપાસ […]
Continue Reading