Another love story like Seema Haider

સીમા-સચિનને પણ ટક્કર આપે એવી સ્ટોરી: રાજસ્થાની છોકરાએ પાકિસ્તાની છોકરી સાથે કર્યા ઓનલાઈન લગ્ન; જાણો પૂરી સ્ટોરી…

સીમા હૈદરની જેમ હવે પાકિસ્તાનની વધુ એક મહિલા ભારત આવવાની છે. રાજસ્થાનના જોધપુરમાં રહેતા સિવિલ કોન્ટ્રાક્ટર મોહમ્મદ અફઝલના પુત્ર અરબાઝના લગ્ન પાકિસ્તાનની અમીના સાથે થયા છે. બંનેએ બુધવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા લગ્ન કર્યા અને લગ્નના પ્રમાણપત્ર પર હસ્તાક્ષર કર્યા. બંને દેશોમાં બેઠેલા જુદા જુદા કાઝીઓએ લગ્ન કરાવ્યા તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ સીમા હૈદરે […]

Continue Reading