સીમા-સચિનની લવ સ્ટોરીમાં નવો વળાંક: સીમા હૈદરના કારણે હિંદુઓ જોખમમાં, મોટો હંગામો…
પોતાના પ્રેમ માટે ભારત ભાગી ગયેલી સીમા હૈદરે પાકિસ્તાનમાં રહેતા હિન્દુઓ માટે મુશ્કેલી ઊભી કરી છે. સીમા હૈદર PUBG ગેમ દ્વારા ભારતના સચિનને મળી હતી. થોડા દિવસોની વાતો પછી તે બધું છોડીને ભારત આવી ગઈ અને હિંદુ ધર્મ અપનાવ્યો. પરંતુ તેના ભારત આવવાના કારણે કટ્ટરવાદીઓ પાકિસ્તાનમાં રહેતા હિન્દુઓ અને મંદિરો પર હુમલાની ધમકી આપી રહ્યા […]
Continue Reading