Shafiq Natial aka Chhotu Dada lives such a life today

એક સમયે લોકો મજાક ઉડાવતા હતા, એવા શફીક નાટિયાલ ઉર્ફે છોટુ દાદા આજે જીવે છે આવું જીવન…

આજના ટેકનોલોજીના યુગમાં ઘણા એવા લોકો છે જે યુ ટ્યુબ અને અન્ય સોશિયલ મીડિયા મારફત રાતોરાત ચર્ચામાં આવ્યા હોય જેમાં રાંનું માંડલ, ભુબન બાદમ બાદ શફીક છોટુનો પણ સમાવેશ થાય છે. શફીક છોટુ ઉર્ફે છોટુ દાદા આજે યુ ટ્યુબનો એક જાણીતો ચહેરો છે તે હાલમાં પોતાની અલગ કોમેડી અને સ્ટાઈલ ને કારણે ખૂબ ચર્ચામાં આવ્યા […]

Continue Reading