Deepika Padukone and Ranveer Singh will shift to a house worth Rs 119 crores

શાહરુખ ખાનના ‘મન્નત’ બંગલાની પાછળ દીપિકા-રણવીરે ખરીદ્યું લક્ઝુરિયસ ઘર, જાણો કિંમત…

બોલિવૂડ કપલ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણના 100 કરોડ રૂપિયાથી વધુના નવા ઘરનું કામ ટૂંક સમયમાં પૂર્ણ થવા જઈ રહ્યું છે. જ્યારે બિલ્ડિંગનો નવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો ત્યારે તેની ફરી ચર્ચા થવા લાગી. આ બિલ્ડિંગઃ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહનું આ નવું ઘર મુંબઈના બાંદ્રામાં છે. શાહરુખ ખાનની ‘મન્નત’ની બરાબર પાછળ. આ […]

Continue Reading