શૂટિંગ દરમિયાન શાહરૂખ ખાન થયા ઘા!યલ, નાક પર થઈ ઈજા, ડોક્ટરે કહ્યું આવું…
બોલીવુડના સુપરસ્ટાર અભિનેતા શાહરૂખ ખાનનો અમેરિકામાં અકસ્માત થયો છે આ ઘટના ફિલ્મના શૂટિંગ દરમિયાન બની હતી મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો આ અકસ્માતમાં શાહરૂખ ખાનના નાકમાં ઈજા થઈ છે નાક પર ઈજા થયા બાદ લોહી નીકળવા લાગ્યું જે બાદ તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. આટલું જ નહીં, અભિનેતાએ એક નાની સર્જરી પણ કરાવી હતી […]
Continue Reading