શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાને શેર કરી પેરિસ ટ્રીપની તસવીરો, જુઓ કેવી મજા માણી રહી છે…
બોલિવૂડના પ્રખ્યાત એક્ટર શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન બોલિવૂડમાં ડેબ્યૂ કર્યા બાદથી જ ચર્ચામાં છે. હાલમાં જ સુહાના ખાને તેની તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં સુહાના ખાન પેરિસમાં જોવા મળી હતી. ફોટો ક્રેડિટ:ગૂગલ સુહાના ખાનની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં સુહાના ખાન સ્ટનિંગ લુકમાં જોવા મળી હતી. સુહાના […]
Continue Reading