Shahrukh Khan received death threats know the reason

શાહરૂખ ખાનને મળી જા!નથી મા!રી નાખવાની ધ!મકી, જાણો શું છે કારણ, સરકારે આપી Y+ સિક્યોરીટી…

આ વર્ષની શરૂઆતમાં ફિલ્મ પઠાણ અને હવે ફિલ્મ જવાનથી ચર્ચામાં રહેલા શાહરૂખ ખાન તરફથી એક મહત્વના સમાચાર આવ્યા છે. અભિનેતાને જાનથી મારી નાખવાની ધમકી મળ્યા બાદ તેની સુરક્ષા વધારી દેવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ફિલ્મોની સફળતા બાદ શાહરૂખ ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે પઠાણ અને જવાન ફિલ્મોની શાનદાર સફળતા બાદ […]

Continue Reading