શક્તિમાનની ગર્લફ્રેન્ડ ગીતા વિશ્વાસ યાદ છે? 27 વર્ષ બાદ તેમનો લુક આટલો બદલાઈ ગયો છે, જુઓ લેટેસ્ટ તસવીરો…
મિત્રો, ટીવીની લોકપ્રિય અભિનેત્રી વૈષ્ણવી મહંત કે જેઓ વૈષ્ણવી મેકડોનાલ્ડ તરીકે ઓળખાય છે વૈષ્ણવીએ ટીવી સિરિયલો સિવાય કેટલીક ફિલ્મોમાં પણ કામ કર્યું છે.વર્ષ 1997માં મુકેશ ખન્નાનો શો શક્તિમાન ઘણો લોકપ્રિય હતો.સુપર હીરો પર આધારિત શોમાં શક્તિમાનની ગર્લફ્રેન્ડ શ્રદ્ધા હતી. તે પાત્ર વૈષ્ણવી મહંત એટલે કે વૈષ્ણવી મેકડોનાલ્ડ દ્વારા ભજવવામાં આવ્યું હતું વૈષ્ણવીએ 90ના દાયકામાં ઈન્ડસ્ટ્રીમાં […]
Continue Reading