શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાનને અમિતાભ બચ્ચનના પૌત્ર સાથે થયો પ્યાર, બંનેના ફોટા થયા વાયરલ…
શાહરૂખ ખાનની પુત્રી સુહાના અને અમિતાભ બચ્ચનનો પૌત્ર અગસ્ત્ય નંદાને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે.સુહાના અને અગસ્ત્ય એકબીજાના પ્રેમમાં પડી ગયા છે.હા, ઝૂમના અહેવાલ મુજબ શાહરૂખની પુત્રીએ અમિતાભ બચ્ચનની પૌત્રીને પોતાનું દિલ આપી દીધું છે. સુહાના અને અગસ્ત્યએ હાલમાં જ ઝોયા અખ્તરની ફિલ્મ ધ આર્ચીઝથી ડેબ્યૂ કર્યું હતું.ફિલ્મના શૂટિંગ દરમિયાન બંને એકબીજાના પ્રેમમાં […]
Continue Reading