Shilpa Shetty reached Kamakhya Devi temple with tilak on her forehead

કપાળ પર તિલક લગાવીને કામાખ્યા દેવી મંદિર પહોંચી શિલ્પા શેટ્ટી, પતિની સુરક્ષા માટે માં સાથે કરી ખાસ પૂજા…

શિલ્પા શેટ્ટી ગળામાં ફૂલોની માળા પહેરીને કામાખ્યા મંદિર પહોંચી હતી અને EDની કાર્યવાહી બાદ પોતાના પતિની સુરક્ષા માટે પ્રાર્થના કરી હતી બીજી તરફ અભિનેત્રી એક આદર્શ પત્ની તરીકેની પોતાની ફરજ નિભાવી રહી છે, જેમ કે તેના પતિ રાજ કુન્દ્રા પર EDએ દરોડો પાડ્યો છે, હવે અભિનેત્રી ફરી એક વખત આધ્યાત્મિક યાત્રા પર નીકળી છે અને […]

Continue Reading