હાલમાં જ ત્રીજા લગ્ન કર્યા છે ને, મેચ ફિક્સિંગમાં ફસાયા પાકિસ્તાનના ક્રિકેટર શોએબ મલિક, કર્યું આવું કામ…
પાકિસ્તાની અભિનેત્રી સાથે ત્રીજા લગ્ન કર્યા પછી સમાચારમાં રહેલો પાકિસ્તાની દિગ્ગજ ક્રિકેટર શોએબ મલિક એક ગંભીર મામલામાં ખરાબ રીતે ફસાઈ ગયો છે તેના પર બાંગ્લાદેશ પ્રીમિયર લીગ દરમિયાન મેચ ફિક્સિંગનો આરોપ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, BPLમાં તેની ટીમે તેની સાથેનો કરાર રદ કરી દીધો છે અને તે હવે આ લીગમાં કોઈ મેચ રમતા જોવા મળશે […]
Continue Reading