અભિનેત્રી શ્રદ્ધા કપૂર પણ લગ્ન માટે થઈ તૈયાર, શરમાઈને આપી ગુડ ન્યૂઝ? કહ્યું- હું સુંદર લાગી રહી છું…
અભિનેત્રી શ્રદ્ધા કપૂરે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં પોતાની આગવી ઓળખ બનાવી છે.તે ઇન્ડસ્ટ્રીમાં ઘણા સમયથી નથી પરંતુ તેની શાનદાર એક્ટિંગના કારણે તેણે લોકોના દિલમાં પોતાનું એક ખાસ સ્થાન બનાવી લીધું છે. ચાહકો તેની સાદગીના પ્રેમમાં પડી જાય છે અને ક્યૂટનેસ.ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક એવી અભિનેત્રી છે જે માત્ર તેના કામ માટે જ નહીં પરંતુ તેના અંગત જીવન માટે […]
Continue Reading