Fan proposes Shraddha Kapoor on his knees

આ વ્યક્તિ એ ઘૂંટણિયે પડીને શ્રદ્ધા કપૂરને ફિલ્મી અંદાજમાં કર્યું પ્રપોઝ, અભિનેત્રી શરમાઈ ગઈ, વિડીયો વાયરલ…

બૉલીવુડ અભિનેત્રી શ્રદ્ધા કપૂર એરપોર્ટ પર જોવા મળી હતી જ્યાં સુંદરી ફુલ સ્ટાઇલમાં પહોંચી હતી. વ્હાઇટ શોર્ટ્સમાં શ્રદ્ધાને જોઈને તેનું દિલ એટલું હચમચી ગયું કે એરપોર્ટ પર જ તેના એક ફેને તેને પ્રપોઝ કર્યું શ્રદ્ધા એરપોર્ટમાં પ્રવેશતાની સાથે જ તમામ પાપારાઝી કેમેરા તેના તરફ વળ્યા હતા. દરેક વ્યક્તિ અભિનેત્રીની સુંદરતાને કેમેરામાં કેદ કરવા માંગતી હતી. […]

Continue Reading