47 વર્ષના એક્ટરને આવ્યો હાર્ટએ!ટેક, અક્ષય કુમાર સાથે શૂટિંગ કરી રહ્યો હતો ને અચાનક બેભા!ન…
મશહૂર હિન્દી અને મરાઠી ફિલ્મ અભિનેતા શ્રેયસ તલપડેને હાર્ટ એટેક આવ્યો છે અને તેની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી છે. શ્રેયસ તલપડે માત્ર 47 વર્ષનો છે તેમને ગઈકાલે રાત્રે હાર્ટ એટેક આવ્યો હતો જેના પછી અભિનેતાને ઉતાવળમાં હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. શ્રેયસ તલપડે શાહરૂખ ખાનની ફિલ્મમાં કામ કરીને લાઇમલાઇટમાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, જ્યારે અભિનેતાને હાર્ટ […]
Continue Reading