Before the World Cup match this amazing player of Team India got a fever

વર્લ્ડ કપની મેચ પહેલા ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, આ ધુરંધર ખેલાડીને ચડી ગયો તાવ, હવે શું થશે…

ભારતીય ટીમે વર્લ્ડ કપ 2023માં પોતાની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે રમવાની છે આ મેચ 8મી ઓક્ટોબરે ચેન્નાઈમાં રમાવાની છે 12 વર્ષથી વર્લ્ડ કપ ટ્રોફીની રાહ જોઈ રહેલી ભારતીય ટીમ આ વખતે પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી છે. પરંતુ વર્લ્ડ કપમાં પોતાનું અભિયાન શરૂ કરતા પહેલા જ ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે ટીમના ઓપનર શુભમન […]

Continue Reading