બે લગ્ન તૂટ્યા બાદ શ્વેતા તિવારીને મળી નવી ખુશી, 43 વર્ષની અભિનેત્રીના જીવનમાં આવી ગુડ ન્યૂઝ…
બે છૂટાછેડા બાદ શ્વેતા તિવારી સિંગલ લાઈફ જીવી રહી છે.હવે વર્ષો પછી ટીવીની પ્રેરણાના જીવનમાં નવો વળાંક આવ્યો છે.બે લગ્ન તૂટવાને કારણે અભિનેત્રીનો પ્રેમ પરથી વિશ્વાસ ઉઠી ગયો હતો.તે પોતાના બાળકોનો ઉછેર કરી રહી છે. 20 વર્ષથી સિંગલ પેરેન્ટ તરીકે.ટીવીની પ્રેરણા અને પ્રખ્યાત અભિનેત્રી શ્વેતા તિવારી તેની પ્રોફેશનલ લાઈફ કરતાં તેના અંગત જીવન માટે વધુ […]
Continue Reading