તલાકની ખબરો વચ્ચે નેહા કક્કડે તોડી ચુપ્પી, પતિ રોહનપ્રીત સાથેની તસવીર શેર કરીને જણાવી હકીકત…
ફેમસ સિંગર નેહા કક્કડ છેલ્લા કેટલાક દિવસોથી લાઈમલાઈટમાં છે વાસ્તવમાં છેલ્લા કેટલાક દિવસોથી, સમાચાર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે કે નેહા કક્કડ તેના પતિ રોહનપ્રીતથી અલગ થવાની છે હકીકતમાં, નેહા કક્કરના 35માં જન્મદિવસ પર સામે આવેલી તસવીરો અને વીડિયોમાં તેનો પરિવાર તેની સાથે જોવા મળ્યો હતો. આ પ્રસંગે રોહનપ્રીત ક્યાંય જોવા મળ્યો ન હતો. નેહાએ […]
Continue Reading