ભાવનગરમાં ભગવાન માટે સાફા બનાવતા બહેનનો અનોખો ચમત્કારિક કિસ્સો, એક વાર થયું એવું કે અચાનક…
ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે ત્યારે ભગવાન જગન્નાથજી, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા માટે ખાસ વાઘા અને સાફાઓ તૈયાર કરવામાં આવી રહ્યા છે. અલગ અલગ પ્રકારના રંગબેરંગી કાપડમાં વિવિધ પ્રકારના ભરતકામ-ટીકી અને મોતીઓ દ્વારા સજાવટ કરી વાઘાઓ તેમજ સાફાઓ તેમના ખાસ કારીગર દ્વારા તૈયાર કરી આખરીઓપ આપવામાં આવી રહ્યો છે. આ વર્ષે […]
Continue Reading