મજાથી બેઠો હતો કિંગ કોબ્રા, પછી ગાયે જે કર્યું એ જોઈ હોશ ઊડી જશે, IFS અધિકારી એ કર્યો શેર વિડીયો…
દોસ્તો હાલમાં ગાય અને કોબ્રાના પ્રેમપ્રકરણનો ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે આ વિડિયોમાં ગાય બેદરકારીપૂર્વક સાપને ચાટતી જોવા મળે છે. જ્યારે લોકોએ આ દ્રશ્ય જોયું તો તેઓ ચોંકી ગયા. જ્યારે ટ્વિટર પર વીડિયો શેર કરનાર IFS એ લખ્યું કે બંને વચ્ચેનો આ વિશ્વાસ સાચા પ્રેમથી સ્થાપિત થયો છે. જો કે, તે […]
Continue Reading