Social media uproar over Swara Bhaskar's pregnancy

લગ્નના 4 મહિના બાદ માં બનવા જઈ રહી છે સ્વરા ભાસ્કર, પ્રેગ્નેન્સીને લઈને સોશિયલ મીડિયા પર હંગામો…

મિત્રો સ્વરા ભાસ્કરે પહેલા આ વર્ષે ફેબ્રુઆરીમાં સમાજવાદી પાર્ટીના નેતા ફહાદ અહેમદ સાથે રજિસ્ટર્ડ લગ્ન કર્યા હતા અને પછી આ લગ્ન એપ્રિલ મહિનામાં ઉજવવામાં આવ્યા હતા હવે સોશિયલ મીડિયા પર સમાચાર ઉડી રહ્યા છે કે સ્વરા લગ્નના 4.5 મહિના પછી જ પ્રેગ્નન્ટ થઈ ગઈ છે. જેમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે સ્વરા ભાસ્કર માતા […]

Continue Reading