તારક મહેતાના જૂના સોઢી ભાઈ થયા લાઈવ, હાથ જોડી કરી બધાની સામે આવી વિનંતી, જુઓ…
હાલમાં તારક મહેતા સિરિયલ દરેક દર્શકોનું મનોરજન કરી રહી છે ત્યારે હાલમાં આ સિરિયલમાં પહેલા કામ કરી ચૂકેલા રોશન સિહ સોઢી સોશિયલ મીડિયા પર લાઈવ થયા હતા અને હાથ જોડી વિનંતી કરતાં જોવા મળે છે. તમને જણાવી દઈએ કે જૂના રોશન સિંહ સોઢી શોમાં કમબેક કરવા જઈ રહ્યા છે, હા એવું કહેવામાં આવી રહ્યું છે […]
Continue Reading