Son Arhan asked Malaika Arora Mummy when will you marry second time

દીકરા અરહાને મલાઈકા અરોરાને પૂછ્યું- મમ્મી તું બીજા લગ્ન ક્યારે કરીશ? અભિનેત્રી એ આપ્યો આવો જવાબ…

મલાઈકા અરોરા અને અર્જુન કપૂર લાંબા સમયથી રિલેશનશિપમાં છે અને ચાહકો જાણવા માંગે છે કે આ કપલ ક્યારે લગ્ન કરવા જઈ રહ્યું છે, તો હવે મલાઈકા અરોરાને તેના જ પુત્ર અરહાન ખાને આ સવાલ પૂછ્યો છે અને તેને પૂછ્યું છે કે તે ક્યારે લગ્ન કરશે તેણી તેના બોયફ્રેન્ડ સાથે લગ્ન કરવા જઈ રહી છે. તો […]

Continue Reading