લગ્નના બંધનમાં બંધાયા સોનાક્ષી સિન્હા-ઝહીર ઈકબાલ, લગ્નની પહેલી તસવીર થઈ વાયરલ…
સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલે એકબીજાને કાયમ માટે પોતાના બનાવી લીધા છે. સુનાક્ષીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી લગ્નની તસવીરો શેર કરી છે. એક ફોટામાં ઝહીર લગ્નના કાગળો પર સહી કરતો જોવા મળે છે, જ્યારે બીજી તરફ, ફોટામાં સુનાક્ષી તેના પિતા શત્રુઘ્ન સિન્હાનો હાથ પકડીને હસી રહી છે, જોકે શત્રુ તેના ચહેરા પરથી દીકરીના લગ્નની […]
Continue Reading