Sonarika Bhadoria Wedding: TV's 'Parvati' Married Her Fiance in Ranthambore

ટીવીની ‘પાર્વતી’ બની દુલ્હન! બોયફ્રેન્ડ સાથે કર્યા લગ્ન, લાલ લહેંગામાં લાગી ખૂબસૂરત, જુઓ તસવીરો…

મિત્રો ટીવીની પાર્વતી ઉર્ફે સોનારિકા ભદૌરિયાએ તેના રિયલ લાઈફ મહાદેવ વિકાસ પરાશર સાથે લગ્ન કર્યા છે. સોનારિકાએ ભવ્ય લગ્ન સમારોહમાં વિકાસ સાથે ફરવા નીકળ્યા હતા. આ કપલના લગ્નની ઝલક સોશિયલ મીડિયા પર સામે આવી છે દેવ કે દેવ મહાદેવ ફેમ સોનારિકા ભદૌરિયા લાંબા સમયથી બોયફ્રેન્ડ વિકાસ પરાશર સાથે લગ્ન કરી લીધા છે. મે મહિનામાં વિકાસે […]

Continue Reading