બીજી વાર માં બનવા જઈ રહી છે અનુષ્કા શર્મા, વિરાટ કોહલીના મિત્ર એબી ડી વિલિયર્સે કર્યો ખુલાસો…
અભિનેત્રી અને વિશ્વ પ્રસિદ્ધ ક્રિકેટર વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા ટૂંક સમયમાં ફરી એકવાર માં બનવા જઈ રહી છે. સાઉથ આફ્રિકાના ક્રિકેટરે આ વખતે પુષ્ટિ કરી અને જાણો શું કહ્યું અનુષ્કા શર્માની પ્રેગ્નન્સી અને વિરાટ કોહલી ફરી પેરેન્ટ્સ બનવાના સમાચારે તેના ફેન્સની ખુશીમાં વધારો કર્યો છે. બીજી વખત પ્રેગ્નન્સીના સમાચાર આવી રહ્યા છે.ઘણી વખત અનુષ્કા […]
Continue Reading