Storms in Gujarat

ગુજરાત પર સંકટ વધ્યું, બીપોરઝોય વાવાઝોડાએ દીશા બદલી, હાલ ભ!યાનક વાવાઝોડુ પહોંચ્યું અહીં, જુઓ…

છેલ્લા થોડાક સમયથી ગુજરાત પર બિપોરજોય વાવાજોડાનું સંકટ મંડરાય રહ્યું છે, એવામાં હજી થોડાક સમય પેહલા જ એવા સમાચાર સામે આવ્યા હતા કે આ વાવઝોડુ હવે ઓમાન તરફ પલટાય ગયું છે પરંતુ હાલ ફરી એક વખત આ વાવાઝોડાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે તમને જણાવી દઈએ કે આ વાવઝોડાએ પોતાની દિશા બદલી લેતા ગુજરાત […]

Continue Reading