Students in Jammu and Kashmir tied rakhis to BSF personnel

વતનથી દૂર રહેતા જમ્મુ-કાશ્મીરમાં બહેનોએ BSF જવાનોને રાખડી બાંધી, દિલ ખુશ કરી દેશે આ વિડીયો…

રક્ષાબંધન 2023 આજે દેશભરમાં રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે ભાઈ-બહેનના સ્નેહના પ્રતિક એવા રક્ષાબંધનનો તહેવાર આ વખતે બે દિવસ ઉજવાશે આ તહેવારે દેશના જવાનો દેશની રક્ષા કરતાં રક્ષાબંધન મનાવવા ઘરે આવતા નથી. આવામાં જમ્મુ-કાશ્મીરના ઉધમપુર અને અખનૂર સેક્ટરમાં સ્થાનિક યુવતીઓએ BSF અને CRPF જવાનોને રાખડી બાંધી હતી BSF જવાનો સાંબા સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય બોર્ડર પર […]

Continue Reading