રક્ષાબંધન 2023 આજે દેશભરમાં રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે ભાઈ-બહેનના સ્નેહના પ્રતિક એવા રક્ષાબંધનનો તહેવાર આ વખતે બે દિવસ ઉજવાશે આ તહેવારે દેશના જવાનો દેશની રક્ષા કરતાં રક્ષાબંધન મનાવવા ઘરે આવતા નથી.
આવામાં જમ્મુ-કાશ્મીરના ઉધમપુર અને અખનૂર સેક્ટરમાં સ્થાનિક યુવતીઓએ BSF અને CRPF જવાનોને રાખડી બાંધી હતી BSF જવાનો સાંબા સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય બોર્ડર પર શાળાના બાળકોના જૂથ સાથે રક્ષાબંધનનો તહેવાર ઉજવે છે. અર્ધલશ્કરી દળો અને પોલીસ કર્મચારીઓને રાખડી બાંધતા અનેક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે.
વધુ વાંચો:ચંદ્રયાન-3ની ડિઝાઈન બનાવવાનો દાવો કરનાર મિતુલ ત્રિવેદી થયો ગાયબ, ઘરે જોયું તો લટકેલ…
જમ્મુ-કાશ્મીરના ઉરી સેક્ટરમાં બીએસએફ જવાનોને સ્થાનિક મહિલાઓએ મોટી ભેટ આપી છે. રક્ષાબંધનના અવસર પર તેમણે સૈનિકોને રાખડી બાંધી અને દેશની રક્ષા કરવાનું વચન માંગ્યું.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.